
ગરબા, ભક્તિ અને સંસ્કૃતિનો મહોત્સવ
શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી શહેરના શ્રેષ્ઠ અને લોકપ્રિય ગરબા ઉત્સવોમાંનો એક છે. અહીં ભક્તિભાવ, પરંપરા અને આધુનિકતા – ત્રણેનું સુંદર સંયોજન જોવા મળે છે.
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી શરૂ થતો આ મહોત્સવ, માતાજીની ભવ્ય આરતી, રંગીન વસ્ત્રો, લાઇવ ઓર્કેસ્ટ્રા અને વિશાળ ગરબા ગ્રાઉન્ડ સાથે એક અનોખો અનુભવ આપશે.
Our Singers
Our Venue :
Location :
S B Patel Farm,B/H Siddharth Annexe 2 ( Opp.Indian Oil Petrol Pump ),Sama Savli Road,Vadodara
Date Of Event
From 22nd September 2025 to 1st October Time: 8:00 PM to 12:00 Midnight
Why is this festival special?
Live Music Band
Performances by renowned Gujarati singers
Grand Aarti of Mataji
Grand Mataji Aarti held every night.
Traditional Dress Code
Prizes for the best dressed participants
Competitions & Prizes
New winners every day